Farmers: ગુજરાતના ખેડૂતોને ડાંગર પાકના સર્ટિફાઈડ બિયારણ મળી રહે એ હેતુથી ૧૦૦ ટકા રાજ્ય સરકારની નવી યોજના અમલમાં

Farmers: લાભ લેવા ઇચ્છુક ખેડૂતોએ ૮-અ અને આધારકાર્ડની નકલ સાથે સંબંધિત તાલુકાના ઓથોરાઇઝ ડીલરની મુલાકત લેવી

by Hiral Meria
100% state government's new scheme to ensure farmers of Gujarat get certified paddy seeds

News Continuous Bureau | Mumbai 

Farmers:  ગુજરાતના ખેડૂતોને ગુણવતા સભર સર્ટિફાઇડ બિયારણ મળી રહે તે હેતુથી રાજ્ય સરકાર ( Gujarat Government ) દ્વારા ‘સીડ રીપ્લેસમેન્ટ રેટ’માં ( Seed Replacement Rate ) વધારો કરવા ૧૦૦ ટકા રાજ્ય પુરસ્કૃત નવી યોજના ચાલુ વર્ષે અમલીકરણ હેઠળ મુકવામાં આવી છે. જે અંતર્ગત ડાંગર પાકના ( Paddy crop ) સર્ટિફાઇડ બિયારણો એટસોર્સ ૫૦ ટકા સહાયથી વિતરણ કરાશે. તેનો લાભ લેવા ઇચ્છતા ખેડૂતોએ ગુજરાત ( Gujarat ) રાજ્ય બીજ નિગમના જે તે તાલુકાના ઓથોરાઇઝ ડીલર પાસે ૮-અ અને આધારકાર્ડની નકલ સાથે લઇ જવી. અને વધુ માહિતી માટે ગ્રામસેવક/ વિસ્તરણ અધિકારી(ખેતી) નો સંપર્ક કરવા જિલ્લા ખેતીવાડી અધિકારી, જિ. પંચાયતની યાદીમાં જણાવાયું છે.  

આ સમાચાર પણ વાંચો:  Surat: ‘વિશ્વ તમાકુ નિષેધ દિવસ’ની ઉત્સાહભેર ઉજવણી, સુરત શહેર અને જિલ્લામાં જનજાગૃતિ રેલી, વર્કશોપ, અવેરનેસ કેમ્પેઈન જેવા વિવિધ જાગૃત્તિ કાર્યક્રમો યોજાયા.

Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More