60
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
Latur Sandalwood Smuggling: લાતુરના ઔસામાં ગેરકાયદેસર રીતે ચંદન વહન કરતા વાહનનો પીછો કરીને 1 ક્વિન્ટલ 52 કિલો ચંદન સાથે બે લોકોની અટકાયત કરવામાં આવી છે… આ વખતે પોલીસને બાતમી મળી હતી કે ચંદનની દાણચોરી કરવામાં આવી રહી છે. પોલીસની ટીમે બાર્શીથી ઓસા તરફ જતા સફેદ કલરના વાહનનો પીછો કરતા આ સ્કોર્પિયો વાહન ઓસા પાસે ઝડપાયું હતું. આ અંગે ઓસા પોલીસમાં ગુનો નોંધવામાં આવ્યો છે. પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
આ સમાચાર પણ વાંચો : Maharashtra Cabinet: મહાયુતીમાં મંત્રીપદ ન મળતા ભડકો, નારાજગીને કારણે ભુજબળ, શિવતારે, મુનગટ્ટીવાર, તાનાજી સાવંતનો બળવો..
Disclaimer : Except for the headline, this story has not been edited by News Continuous staff and is published from a syndicated feed.
You Might Be Interested In