Site icon News Continuous Bureau | Mumbai

Ticket checking campaign: અમદાવાદ મંડળ પર એપ્રિલથી સપ્ટેમ્બર 2023 દરમિયાન સઘન ટિકિટ ચેકિંગ અભિયાનથી રૂ.13.29 કરોડની આવક પ્રાપ્ત થઈ

Ticket checking campaign: પશ્ચિમ રેલવેના અમદાવાદ મંડળમાં કાયદેસરના તમામ યાત્રીઓને આરામદાયક યાત્રા અને વધુ સારી સેવાઓ સુનિશ્ચિત કરવા અને રેલ ટ્રાફિકમાં અનધિકૃત વ્યક્તિઓને રોકવા અને મેલ/એક્સપ્રેસ તેમજ પેસેન્જર ટ્રેનો અને હોલિડે સ્પેશિયલ ટ્રેનોમાં ટિકિટ વગરના/અનિયમિત યાત્રીઓ પર નિયંત્રણ માટે. સઘન ટિકિટ ચેકિંગ અભિયાન ઝુંબેશ સતત હાથ ધરવામાં આવે છે.

13.29 Crore revenue was generated from intensive ticket checking campaign at Ahmedabad Mandal during April to September 2023

13.29 Crore revenue was generated from intensive ticket checking campaign at Ahmedabad Mandal during April to September 2023

News Continuous Bureau | Mumbai 

Ticket checking campaign: પશ્ચિમ રેલવેના ( Western Railway ) અમદાવાદ મંડળમાં ( Ahmedabad Mandal ) કાયદેસરના તમામ યાત્રીઓને ( passengers ) આરામદાયક યાત્રા અને વધુ સારી સેવાઓ સુનિશ્ચિત કરવા અને રેલ ટ્રાફિકમાં ( rail traffic ) અનધિકૃત વ્યક્તિઓને રોકવા અને મેલ/એક્સપ્રેસ ( Mail/Express ) તેમજ પેસેન્જર ટ્રેનો ( Passenger trains ) અને હોલિડે સ્પેશિયલ ટ્રેનોમાં ( Ticketless ) ટિકિટ વગરના/અનિયમિત યાત્રીઓ પર નિયંત્રણ માટે. સઘન ટિકિટ ચેકિંગ અભિયાન ઝુંબેશ સતત હાથ ધરવામાં આવે છે.

Join Our WhatsApp Channel

આ વર્ષે, ઓક્ટોબર 2023 ના બીજા સપ્તાહમાં, અમદાવાદ મંડળ દ્વારા 45 થી વધુ ટિકિટ ચેકિંગ કર્મચારીઓ, મહિલા ટિકિટ ચેકિંગ સ્કવોડ સહિત આરપીએફ, જીઆરપી ની મદદથી મણિનગર નડિયાદ, અસારવા, દહેગામ, મહેસાણા, પાલનપુર, ગાંધીધામ સેક્શન અને અમદાવાદ સ્ટેશન પર વિવિધ પ્રકારે ટિકિટ ચેકીંગ અભિયાન હાથ ધરવામાં આવેલ.મોટા પાયે કરવામાં આવેલ આ તપાસ દરમિયાન 7460 કેસ નોંધાયા હતા અને રૂ. 50.20 લાખથી વધુની આવક પ્રાપ્ત થઈ હતી. આ વર્ષે મંડળ દ્વારા એપ્રિલ 2023 થી સપ્ટેમ્બર 2023 સુધીમાં ટિકિટ વિનાના, અનિયમિત ટિકિટ, બુક ન કરાવેલા માલના કુલ 1.86 લાખ કેસ દ્વારા રુ.13.29 કરોડની આવક પ્રાપ્ત થઈ છે.

આ સમાચાર પણ વાંચો : Ghandhy Engineering College: આગામી તા.૨૦ અને ૨૧મીએ ગાંધી એન્જિનિયરિંગ કોલેજમાં નેશનલ લેવલ ટેકનિકલ ફેસ્ટ ‘ટેક વર્ધનમ ૨૦૨૩’ યોજાશે

તમામ યાત્રીકોને વિનંતી કરવામાં આવે છે કે તેઓ યોગ્ય રેલવે ટિકિટ પર જ યાત્રા કરે, આનાથી તમે રેલવેની પ્રગતિમાં યોગદાન આપીને સન્માનપૂર્વક યાત્રા કરી શકશો.

 

Bihar Politicsબિહારના રાજકારણમાં મોટો ભૂકંપ લાલુરાબડી બાદ હવે તેજસ્વી યાદવે પણ સરકારી સુરક્ષા પરત કરી, આરજેડી આરપારના મૂડમાં
NEET Re Exam 2026| મહારાષ્ટ્ર સરકારનો મોટો નિર્ણય! રીએક્ઝામ આપતા વિદ્યાર્થીઓ માટે CM ફડણવીસે કરી આ ખાસ વ્યવસ્થા
Maharashtra Salon Hike।સામાન્ય જનતાને વધુ એક ઝટકો! હવે વાળ કપાવવા અને દાઢી કરાવવી પણ થશે મોંઘી; જાણી લો ક્યારથી ખિસ્સા પર વધશે બોજ
Morbi Highway Accident। ગુજારાતના મોરબીમાં ભયાનક અકસ્માત પૂરપાટ ઝડપે આવતા ડમ્પરે કારને કચડી, એક જ ગામના ૫ આશાસ્પદ યુવકોના કમકમાટીભર્યા મોત
Exit mobile version