279
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
બિહારમાં મુખ્યમંત્રી(Bihar Chief Minister) નીતિશ કુમારના(Nitish Kumar) કાફલા(convoy) પર પથ્થરમારો(Stone pelting) કરવામાં આવ્યો છે જેના પગલે કેટલાક વાહનોના કાચ(Vehicle glass) તૂટી ગયા છે.
જોકે, રાહતની વાત છે કે, પથ્થરમારા દરમિયાન સીએમ કાફલામાં હાજર ન હતા.
આ ઘટના બાદ પોલીસે હુમલાખોરોની તપાસ શરુ કરી કુલ 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.
માનવામાં આવે છે કે આ હુમલો બિહારમાં તાજેતરમાં થયેલા સત્તા પરિવર્તન(Power shift) સાથે સંબંધિત છે.
આ સમાચાર પણ વાંચો : મધ્ય રેલવે નો પ્રવાસ ફરી એકવાર અટક્યો – સવાર સવારના સમયે તાંત્રિક બીગાડ અને દુરસ્તી
You Might Be Interested In