Site icon

બિહારના મુખ્યમંત્રી નીતીશ કુમાર ની ગાડી પર પથરાવ- અનેક ગાડીના કાચ તૂટ્યા

News Continuous Bureau | Mumbai

બિહારમાં મુખ્યમંત્રી(Bihar Chief Minister) નીતિશ કુમારના(Nitish Kumar) કાફલા(convoy) પર પથ્થરમારો(Stone pelting) કરવામાં આવ્યો છે જેના પગલે કેટલાક વાહનોના કાચ(Vehicle glass) તૂટી ગયા છે. 

Join Our WhatsApp Community

જોકે, રાહતની વાત છે કે, પથ્થરમારા દરમિયાન સીએમ કાફલામાં હાજર ન હતા.

આ ઘટના બાદ પોલીસે હુમલાખોરોની તપાસ શરુ કરી કુલ 13 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે. 

માનવામાં આવે છે કે આ હુમલો બિહારમાં તાજેતરમાં થયેલા સત્તા પરિવર્તન(Power shift) સાથે સંબંધિત છે. 

આ સમાચાર પણ વાંચો : મધ્ય રેલવે નો પ્રવાસ ફરી એકવાર અટક્યો – સવાર સવારના સમયે તાંત્રિક બીગાડ અને દુરસ્તી

Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Navratri 2025: મહારાષ્ટ્ર ના આ શહેર માં લેઝર લાઇટ પર પ્રતિબંધ; નિયમોનું ઉલ્લંઘન કરનારાઓ સામે કડક કાર્યવાહી કરાશે
Exit mobile version