સુરત જેવો જ ગંભીર અકસ્માત પશ્ચિમ બંગાળમાં થયો. આટલા બધા લોકોના મૃત્યુ. જાણો વિગત 

પશ્ચિમ બંગાળના જલપાઈગુડી જિલ્લામાં મંગળવાર-બુધવારની રાત્રે એક ભીષણ અકસ્માત થયો

ગત રાત્રે એક વાહન અકસ્માતમાં 13 લોકોના મોત થયા. આ ઉપરાંત આ ઘટનામાં અનેક લોકો ઘાયલ થયા છે, જેમને હૉસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.

સુરત જેવાજ આ અકસ્માત માં મોત થતા સમગ્ર વિસ્તાર માં અરેરાટી વ્યાપી ગઈ છે.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *