Site icon

અયોધ્યામાં ઘટી મોટી દુર્ઘટના, સરયુમાં સ્નાન કરવા ગયેલા એક જ પરિવારના આટલા લોકો  પાણીમાં ડૂબ્યા ; જાણો વિગતે   

ઉત્તર પ્રદેશના અયોધ્યામાં મોટી દુર્ઘટના સર્જાઈ છે. 

અહીંના પ્રસિદ્ધ ગુપ્તાર ઘાટ પર સરયુ નદીમાં સ્નાન કરવા ગયેલા એક જ પરિવારના 15 લોકો ડુબ્યા છે. 

Join Our WhatsApp Community

આ ઘટનામાં રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. રેસ્ક્યુ ટીમે 6 લોકોને બચાવ્યા છે. જ્યારે અન્ય 9ની શોધખોળ ચાલી રહી છે. 

બચાવવામાં આવેલા લોકોમાંથી ત્રણ ની હાલત ગંભીર છે અને તેમને તાત્કાલિક સ્થાનિક હોસ્પિટલમાં ખસેડાયા છે. 

કહેવામાં આવી રહ્યું છે કે આ પરિવાર ગુપ્તાર ઘાટ પર સ્નાન કરવા ગયો હતો. ત્યારે પગ લપસી જતાં એક પછી એક 15 લોકો પાણીમાં ગરકી ગયા હતા.  

વોટ્સઅપની ન ચાલી મનમાની!! આખરે ઝૂકવું પડ્યું, દિલ્હી હાઈકોર્ટમાં આપ્યા આ જવાબ ; જાણો વિગતે 

Gujarat new talukas 2025: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને રાજ્ય મંત્રીમંડળની બેઠક
PURNA Scheme Gujarat: ગુજરાતની અંદાજે ૧૦ લાખ કિશોરીઓ પૂર્ણા યોજનાથી લાભાન્વિત થઈ વધુ સુપોષિત અને સશક્ત બની રહી છે
Gujarat Rain Alert: નવરાત્રી દરમિયાન ગુજરાતના આ ભાગોમાં ભારે વરસાદની આગાહી, 29 સપ્ટેમ્બર સુધી યેલો એલર્ટ
Gandhinagar Startups: સ્ટાર્ટઅપ્સ કોન્કલેવ વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના માઈન્ડ ટુ માર્કેટના વિચારને સાર્થક કરવાનો મંચ બનશે: કેન્દ્રીય ગૃહ મંત્રી શ્રી અમિત શાહ
Exit mobile version