ન્યૂઝ કંટીન્યુઝ બ્યૂરો
મુંબઈ
15 માર્ચ 2021
મહારાષ્ટ્રમાં કોરોનાનાની સ્થિતિ ફરી એક વખત ગંભીર બની રહી છે. દિવસે ને દિવસે કોરોનાના કેસ સતત વધી રહ્યા છે. આજે રાજ્યમાં 16 હજારથી પણ વધુ કોરોનાનાં નવા કેસ નોંધાયા છે. જોકે રાહતના સમાચાર છે એ કે રાજ્યમાં કોરોનાથી મૃત્યુ પામનારા દર્દીઓની સંખ્યા ઓછી છે.

રાજ્યમાં ગઈકાલે 16,620 કેસ નોંધાયા, 8,861 દર્દી સાજા થયા, 50 લોકોનાં મોત નીપજ્યા
રાજ્યમાં કોરોનાથી સ્વસ્થ થવાનો દર – 92.21%
કુલ સંક્રમિતોની સંખ્યા – 23,14,413
મૃત્યુઆંક – 52,861
કુલ સ્વસ્થ થયા – 21,34,072
કુલ એક્ટિવ કેસ – 1,26,231
ધારાવી માં ખતરાની ઘંટી : કોરોના સંક્રમિત નો આંકડો 3 ડિજીટ માં પહોંચ્યો.
ભારતમાં કોરોનાએ ફરી ચિંતા વધારી : એક્ટિવ કેસનો આંકડો 2 લાખને પાર, જાણો નવા આંકડા અહીં..
