217
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
કોરોના મહામારી(Corona epidemic) વચ્ચે મહારાષ્ટ્રમાં(Maharashtra) સ્વાઇન ફ્લૂનો(swine flu) ખતરો વધ્યો છે.
ગત 11 દિવસમાં જ રાજ્યના 17 દર્દીઓએ સ્વાઇન ફ્લૂના લીધે પોતાનો જીવ ગુમાવ્યો છે.
જો કે રાજ્યમાં અત્યાર સુધી 37 દર્દીઓ સ્વાઇન ફ્લૂના લીધે મૃત્યુ પામ્યા છે.
સ્વાઇન ફ્લુના સૌથી વધુ દર્દીઓની સંખ્યા પુણેમાં(Pune) છે. પુણેમાં સ્વાઇન ફ્લુના 223 દર્દી છે.
પુણે બાદ થાણેમાં 223, મુંબઇમાં(Mumbai) 221 સ્વાઇન ફ્લૂના દર્દીઓ(Swine flu patients) છે.
રાજ્યમાં હાલમાં 1175 સ્વાઇન ફ્લૂના દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.
આ સમાચાર પણ વાંચો : મુંબઈ મેટ્રો વન પણ રંગાયું આઝાદીના રંગમાં- આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ શાળાના વિદ્યાર્થીઓ માટે કરી આ મોટી જાહેરાત
You Might Be Interested In