Site icon

સાવચેત રહેજો- કોરોના વચ્ચે મહારાષ્ટ્રમાં વધ્યો સ્વાઇન ફ્લૂનો ખતરો- માત્ર 11 દિવસમાં આટલા બધા દર્દીઓએ ગુમાવ્યો જીવ

News Continuous Bureau | Mumbai

કોરોના મહામારી(Corona epidemic) વચ્ચે મહારાષ્ટ્રમાં(Maharashtra) સ્વાઇન ફ્લૂનો(swine flu) ખતરો વધ્યો છે.

Join Our WhatsApp Community

ગત 11 દિવસમાં જ રાજ્યના 17 દર્દીઓએ સ્વાઇન ફ્લૂના લીધે પોતાનો જીવ ગુમાવ્યો છે. 

જો કે રાજ્યમાં અત્યાર સુધી 37 દર્દીઓ સ્વાઇન ફ્લૂના લીધે મૃત્યુ પામ્યા છે. 

સ્વાઇન ફ્લુના સૌથી વધુ દર્દીઓની સંખ્યા પુણેમાં(Pune) છે. પુણેમાં સ્વાઇન ફ્લુના 223 દર્દી છે.  

પુણે બાદ થાણેમાં 223, મુંબઇમાં(Mumbai) 221 સ્વાઇન ફ્લૂના દર્દીઓ(Swine flu patients) છે.  

રાજ્યમાં હાલમાં 1175 સ્વાઇન ફ્લૂના દર્દીઓ સારવાર લઇ રહ્યા છે.

આ સમાચાર પણ વાંચો : મુંબઈ મેટ્રો વન પણ રંગાયું આઝાદીના રંગમાં- આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ શાળાના વિદ્યાર્થીઓ માટે કરી આ મોટી જાહેરાત 

Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Exit mobile version