- સૂત્રોના જણાવ્યા મુજબ પૂના મહાનગરપાલિકા ના ભારતીય જનતા પાર્ટીના ૧૯ નગરસેવકો પોતાનું અલગ જૂથ બનાવીને ભાજપ છોડવાની તૈયારીમાં છે
- ભાજપે આ આરોપોને નકામા ગણાવ્યા છે અને આવું કોઈ ગ્રુપ ન બન્યું હોવાનું જણાવ્યું છે
- જોકે અનેક નગરસેવકો ભાજપથી નારાજ હોવાનું સ્પષ્ટપણે દેખાઇ રહયું છે. આવનાર દિવસોમાં નવાજૂની થાય તો નવાઇ નહીં
ભાજપને જોરદાર થપાટ મારવાની તૈયારી માં શિવસેના. પુનામાં ભાજપના આટલા બધા નગરસેવકો બીજી પાર્ટીમાં જઇ રહ્યા છે? રાજકીય વર્તુળમાં ખળભળાટ
