Site icon News Continuous Bureau | Mumbai

Viral Video : ચોરોએ એટીએમ માંથી પૈસાની ચોરી કરી, પણ થયું કંઈક એવું કે 19 લાખ રૂપિયા રસ્તામાં વેરાયા,. જુઓ વિડિયો.

તેલંગાણા રાજ્યના જગતિયાલ જિલ્લામાં ચાર લોકોએ એટીએમ મશીનમાં ધાડ પાડી લાખો રૂપિયાની ચોરી કરી હતી. પરંતુ તમામ કેશ કારમાંથી જ રસ્તા પર ફેંકી દીધી હતી.

19 Lac rupees fall on street of telangana

Viral Video : ચોરોએ એટીએમ માંથી પૈસાની ચોરી કરી, પણ થયું કંઈક એવું કે 19 લાખ રૂપિયા રસ્તામાં વેરાયા,. જુઓ વિડિયો.

News Continuous Bureau | Mumbai

મળતી માહિતી અનુસાર ચોરી કરતા સમયે એટીએમમાં એલાર્મ વાગ્યો હતો અને ગણતરીની મિનિટોમાં પોલીસની ગાડી ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે લૂંટારુંઓને પકડવાનો પ્રયત્ન કર્યો પરંતુ લૂંટારુંઓ રોડ પર રૂપિયાની નોટો ફેંકીને ભાગ્યા હતા.

Join Our WhatsApp Channel

રસ્તા પર પૈસાનો ઢગલો થઈ ગયો હતો, અનેક ગાડીઓ રસ્તા પર ઉભી રહી. ₹2,000 ની નોટ કચરાની જેમ પડી હતી. વીડિયો જોઈને ચોકી જશો

આ સમાચાર પણ વાંચો: શું તમે મુકેશ અંબાણી અને નીતા અંબાણીને સ્ટેજ પર ડાન્સ કરતા જોયા છે? દીકરા અનંતની સગાઈ પ્રસંગે જૂમી ઉઠ્યો આખો પરિવાર. જુઓ વિડિયો. …

Maharashtra Flat Registration Ban ઘર ખરીદનારાઓ સાવધાન મહારાષ્ટ્ર સરકારે મંજૂર નકશા વિરુદ્ધ બનેલા ફ્લેટના દસ્તાવેજ રજિસ્ટ્રેશન પર મૂકી રોક
Barda Wildlife Sanctuary Lions ૧૪૪ વર્ષ પહેલાં લુપ્ત થયા હતા સિંહ, હવે બરડા અભયારણ્ય બન્યું ૧૭ એશિયાટીક સિંહોનું કાયમી ઘર
Bharuch Jama Masjid Controversy મસ્જિદ કે પ્રાચીન જૈન તીર્થ? ભરૂચમાં ભોંયરાની પ્રતિમાઓ બાદ નવો વિવાદ તંત્રે ૭ સદી બાદ લીધો આકરો નિર્ણય…
Gujarat Desertification Crisis ગુજરાત ધીમે ધીમે રણ બની રહ્યું છે? ૧ કરોડ હેક્ટરથી વધુ જમીન બંજર દેશના ટોપ૩ રાજ્યોમાં સામેલ!
Exit mobile version