ગેહેલોત સરકાર ફરી મુશ્કેલ માં, આ પાર્ટી એ પોતાનું સમર્થન પાછું લીધું. જાણો વિગત

by Dr. Mayur Parikh
  • ભારતીય ટ્રાઇબલ પાર્ટી એ રાજસ્થાનની ગહેલોત સરકાર ને આપેલું સમર્થન પાછું લીધું છે
  • ભારતીય ટ્રાઈબલ પાર્ટીના બે ધારાસભ્યો છે
  • સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ એક થઈ ગયા અને ભારતીય ટ્રાઈબલ પાર્ટીના ઉમેદવારને હરાવ્યો. આનાથી નારાજ થઈને સમર્થન પાછું લીધું

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More