- ભારતીય ટ્રાઇબલ પાર્ટી એ રાજસ્થાનની ગહેલોત સરકાર ને આપેલું સમર્થન પાછું લીધું છે
- ભારતીય ટ્રાઈબલ પાર્ટીના બે ધારાસભ્યો છે
- સ્થાનિક ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ એક થઈ ગયા અને ભારતીય ટ્રાઈબલ પાર્ટીના ઉમેદવારને હરાવ્યો. આનાથી નારાજ થઈને સમર્થન પાછું લીધું
ગેહેલોત સરકાર ફરી મુશ્કેલ માં, આ પાર્ટી એ પોતાનું સમર્થન પાછું લીધું. જાણો વિગત
