Site icon News Continuous Bureau | Mumbai

આ રાજ્યમાં વિધાનસભા સત્ર પહેલા 23 ધારાસભ્યો કોરોનામાં સપડાયા, રાજ્યમાં હડકંપ. જાણો વિગત…

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો

મુંબઇ

Join Our WhatsApp Channel

27 ઓગસ્ટ 2020

પંજાબ રાજ્યમાં 28 ઓગસ્ટથી વિધાનસભા સત્ર શરૂ થવા જઈ રહ્યું છે. જેનાં બે દિવસ પહેલા સમાચાર આવ્યાં છે કે ત્યાંના 23 મંત્રી અને ધારાસભ્યો કોરોના વાયરસથી ચેપગ્રસ્ત થયાં છે. આ કારણે રાજ્યમાં હાલ હડકંપ મચ્યો છે. વીડિયો કોન્ફરન્સ દ્વારા સાત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીની બેઠક દરમિયાન અમરિન્દર સિંહે આ માહિતી આપી હતી.

રાજ્યમાં કોરોનાની સ્થિતી વિશે કેપ્ટને કહ્યું કે ‘રાજ્યના ધારાસભ્યો અને મંત્રીઓ કોરોના ચેપગ્રસ્ત છે. સ્થાનિક સ્તરે શુ પરિસ્થિતિ હશે તેની કલ્પના પણ થઈ શકતી નથી. પંજાબમાં, વિધાનસભા સત્ર શરૂ થાવાનું હોવાથી સંકળાયેલા  તમામ લોકોના કોરોના ટેસ્ટ કરવામાં આવશે. વિધાનસભા ની અંદર પણ સોશિયલ ડિસ્ટનસિંગ નું સંપૂર્ણ પાલન કરવામાં આવશે.' 

અત્રે ઉલ્લેખનીય છે કે પંજાબમાં અત્યાર સુધીમાં 44,577 કોરોના દર્દીઓ મળી આવ્યા છે. જેમાંથી 29,145 દર્દીઓ સારવાર બાદ સ્વસ્થ થયા છે અને 14,245 સક્રિય દર્દીઓ છે. તેમજ 1,198 દર્દીઓ મૃત્યુ પામ્યા છે.. આથી મુખ્યમંત્રીએ પંજાબની પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને JEE અને NEET પરીક્ષાઓ ન યોજવા પર ભાર મૂક્યો હતો…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/34e9Kzu 

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com   

Chhattisgarh Blood Red Sky Phenomenon છત્તીસગઢમાં અદભુત નજારો સૂર્યાસ્ત સમયે આખું આકાશ લોહી જેવું લાલ! જુઓ વિડીયો
Mumbai Ahmedabad Bullet Train Completion Target મુંબઈઅમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ૨૦૨૭ ના અંત સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્ય જમીનથી ૧૦૦ ફૂટ નીચે અદ્યતન સ્ટેશન અને અંડરવોટર ટનલ તૈયાર
Maharashtra MLC Election Rift In Mahayuti MLC પરિણામો બાદ મહાયુતિમાં આંતરિક વિખવાદ વકર્યો નાગપુરપુણેમાં પરાજય બદલ શિંદે જૂથ પર દોષારોપણ, ભાજપ એક્શન મોડમાં
Ineligible Candidate Wins Election In Rajasthan ચૂંટણી પંચ પણ સ્તબ્ધ! જે ઉમેદવાર રેસમાંથી બહાર ફેંકાઈ ગયા હતા, તેમણે જ ચૂંટણી જીતીને રચ્યો ઈતિહાસ; જુઓ અહેવાલ
Exit mobile version