News Continuous Bureau | Mumbai
ગોધરા (Godhara) સાબરમતી ટ્રેનકાંડ (Sabarmati train incident)ના આરોપી રફીક ભટુકને આજીવન કેદની સજા (life sentence) ફટકારવામાં આવી છે.
સ્પેશિયલ કોર્ટે આરોપી સામેના પુરાવા અને સાક્ષીઓની જુબાની આધારે કેસમાં તકસીરવાન ઠેરવ્યો છે.
આ કેસમાં આ 35મો આરોપી છે. ગોધરા ટ્રેન નરસંહાર કેસમાં નાસતો ફરતો આરોપી રફીક ભટુકની ગયા વર્ષે ધરપકડ કરવામાં આવી હતી.
ટ્રેનકાંડ 2002 ના ગોધરા રેલવે પોલીસ મથકે નોંધાયેલા ગુનામાં રફીક ભટુક ની કોર ગ્રુપ સભ્ય તરીકે ભૂમિકા હતી.
આ સમાચાર પણ વાંચો : મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર સંજય પાંડે ઇડીના આંટામાં ફસાયા- તપાસ એજન્સીએ આ કેસમાં પાઠવ્યું સમન્સ- જાણો વિગતે