256
Join Our WhatsApp Community
કર્ણાટકના ચામરાજનગરમાં ઓક્સિજનની અછત પગલે 24 લોકોના મોત થયા
ચામરાજનગરના આ હોસ્પિટલને બેલ્લારીના ઓક્સિજન પ્લાન્ટમાંથી ઓક્સિજન મળવાનો હતો, પરંતુ ઓક્સિજન આવવામાં મોડું થતા આ મોટી દુર્ઘટના બની છે.
આ દુર્ઘટના બાદ મૈસુરથી ચામરાજનગર માટે 250 ગેસના સિલિન્ડર મોકલાવામાં આવ્યા છે.
મહારાષ્ટ્રમાં ઘટી રહ્યું છે કોરોનાનું સંક્રમણ? નવા કેસમાં ઘટાડો નોંધાયો, જાણો લેટેસ્ટ આંકડા..
You Might Be Interested In