Site icon

કર્ણાટકમાં ફરી શરૂ થયો હિજાબ વિવાદ- મેંગલોરમાં હિજાબ પ્રતિબંધનો વિરોધ કરનાર આટલી વિદ્યાર્થિનીઓને કોલેજે કરી સસ્પેન્ડ 

News Continuous Bureau | Mumbai 

કર્ણાટક(Karnataka)માં ફરી એક વખત હિજાબ વિવાદ(Hijab row) શરૂ થયો છે.

Join Our WhatsApp Community

કર્ણાટકના મેંગલોર(Manglore)માં સ્થિત એક કોલેજે 24 વિદ્યાર્થિનીઓને સસ્પેન્ડ(students suspend) કરી દીધી છે. 

આ વિદ્યાર્થિનીઓએ હિજાબ બેન(Hijab Ban)નો વિરોધ કર્યો હતો. આમની પર ગાઈડલાઈન્સ(guidelines)નુ પાલન ન કરવાનો આરોપ છે.

કોલેજ કમિટીએ ગાઈડલાઈનનું પાલન ન કરવા મુદ્દે વિદ્યાર્થિનીઓને સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો. 

ઉલ્લેખનીય છે કે કેટલાક દિવસ પહેલા 7 વિદ્યાર્થિનીઓને સસ્પેન્ડ કરી દીધી હતી.

આ સમાચાર પણ વાંચો :  ભ્રષ્ટાચાર મામલે ભગવંત માન સરકારની મોટી કાર્યવાહી- કેપ્ટન સરકારમાં કેબિનેટ મંત્રી રહી ચૂકેલા આ મંત્રીની ધરપકડ- જાણો શું છે સમગ્ર મામલો

Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Exit mobile version