ગુજરાતમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી, અષાઢી બીજના પર્વે મેઘમહેરથી કચ્છી નવા વર્ષની ખુશી બેવડાઈ ; જાણો ક્યાં કેટલો વરસાદ પડ્યો 

by Dr. Mayur Parikh

ગુજરાતમાં મેઘરાજાએ ફરી એકવાર ધમાકેદાર ઇનિંગ શરૂ કરી દીધી છે, રાજ્યમાં વીજળીના કડાકા સાથે   અનેક વિસ્તારમાં વરસાદ ખાબક્યો હતો. 

અમદાવાદ શહેરમાં બે કલાકમાં સરેરાશ 3 ઈંચ વરસાદ નોંધાયો છે, ત્યારે કચ્છમાં ત્રણ ઇંચથી વધુ વરસાદ નોંધાયો છે

સૌથી વધુ વરસાદ મણીનગર વિસ્તારમાં પાંચ ઈંચ જેટલો વરસાદ વરસ્યો હતો જ્યારે જોધપુર અને બોપલ વિસ્તારમાં સૌથી ઓછો 1.25 ઈંચ વરસાદ ખાબક્યો હતો.

 અમદાવાદના પૂર્વ અને દક્ષિણ ઝોનમાં સરેરાશ ચાર ઈંચ જેટલો વરસાદ ખાબક્યો હતો. 

ભાર વરસાદને પગલે શહેરના સાત અંડરપાસ બંધ કરાયા હતા. 

 વીફરેલા વેપારીઓએ કેમ આપી ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ? જાણો વિગત

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More