216
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ઉત્તરાખંડ(Uttarakhand)ના ચંપાવત(Champawat)માં સોમવારે સાંજે એક માર્ગ અકસ્માત(Road accident)માં ત્રણ લોકોના મોત થયા છે અને 6 લોકો ઘાયલ થયા છે.
અહીં નાનકમટ્ટાથી બિનવાલ ગામ, રેથા સાહિબ તરફ આવી રહેલું પેસેન્જર બોલેરો વાહન 50 મીટર ઊંડી ખીણમાં પડી ગયું.
આ ઘટના પર શોક વ્યક્ત કરતા CM પુષ્કર સિંહ ધામીએ મૃતકોના પરિવારજનોને 2 લાખ રૂપિયા અને ઘાયલોને 50,000 રૂપિયાની આર્થિક સહાયની જાહેરાત કરી છે.
અકસ્માત સુખીહાંગ-ડાંડા-મિદર મોટરવે પર થયો હતો. તે કારમાં 9 લોકો સવાર હતા.
ઉલ્લેખનીય છે કે રવિવારે જ ઉત્તરકાશી જિલ્લાના દમતામાં બસ ખીણમાં પડતાં 26 મુસાફરોના મોત થયા હતા.
આ સમાચાર પણ વાંચો : તો શું આ વર્ષે પણ ચોમાસામાં પાણી પુરવઠો ખંડિત થશે-ભાંડુપ પમ્પીંગ સ્ટેશનમાં પાણી ભરાવાનો BMCને લાગે છે ડર- જાણો વિગતે
You Might Be Interested In