ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો
મુંબઈ,7 ઓગસ્ટ 2021
શનિવાર
ત્રિપુરાના મુખ્યમંત્રી બિપ્લવ દેવ નો કાફલો જ્યારે અગરતલા પાસેથી પસાર થઈ રહ્યો હતો ત્યારે ત્રણ લોકોએ કાફલામાં ઘુસણખોરી કરી હતી.
આ ત્રણેય લોકો સાથે થયેલા ઘર્ષણમાં મુખ્યમંત્રીનો સુરક્ષાકર્મી મામૂલી રીતે ઘાયલ થયો છે.
ત્રણેય લોકોને હિરાસતમાં લેવાયા છે અને કોર્ટે તેમને ૧૪ દિવસના રિમાન્ડ આપ્યા છે.
