News Continuous Bureau | Mumbai
રાજ્યસભાની(Rajya Sabha) 57 બેઠકોની(Rajya Sabha seats) ચૂંટણી(Rajya Sabha election) બાદ સંસદના(parliament) ઉપલા ગૃહમાં મહિલા સભ્યોની(female members) સંખ્યા હવે વધીને 32 થઈ ગઈ છે.
અગાઉ 2014માં રાજ્યસભામાં સૌથી વધુ મહિલા સભ્યોની સંખ્યા 31 હતી.
આ સાથેજ ભારત દેશમાં રાજ્યસભામાં મહિલા પ્રતિનિધિઓની સંખ્યા સૌથી વધુ થઈ છે.
આ સમાચાર પણ વાંચો : હવે હિંદુઓ મેદાને આવ્યા -આ ધર્મ પરિષદનું નુપુર શર્માને સમર્થન- દેશને બચાવવા રસ્તા પર ઉતરશે સંતો
