191
Join Our WhatsApp Community
મહારાષ્ટ્રના રાયગઢ જિલ્લાના તલઇ વિસ્તારમાં ભેખડ ધસી પડવાને કારણે 32 લોકોના મૃત્યુ થયા છે.
તેમજ સાખર સુતાર વાડી માં આશરે ચાર લોકોના મૃત્યુ થયા છે. આમ કુલ ૩૬ લોકો મૃત્યુ પામ્યા છે.
પ્રશાસને દીધેલી માહિતી અનુસાર હજી ૩૦ થી વધુ લોકો માટી નીચે દબાયેલા છે. હાલ બચાવકાર્ય ચાલુ છે.
મલાડના ધારાસભ્ય અસલમ શેખ ની નવી માંગણી. હીજડાઓ માટે અલગ ટોયલેટ બાંધો
You Might Be Interested In