આવો જુગાડ? આ ભાઈએ ગાડીને ‘બસ’ સમજી ખડકી દીધા 10-12 નહીં પણ 39 મુસાફરો, જોઇને પોલીસ પણ ગોથા ખાઈ ગઈ.. જુઓ વીડિયો

સોશિયલ મીડિયા પર અવાર-નાવાર ભારતીયોના દેશી જુગાડના વીડિયો વાયરલ થતા હોય છે. આ વીડિયો જોઈને ઘણીવાર એમ થાય કે ખરેખર આવુ થયુ હશે ? આવુ કઈ રીતે બને ? આવા વિચારો પણ લોકોને કેમ કેમ આવતા હશે ? દરમિયાન હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેને જોઈને તમને આવા જ સવાલ થશે

by Dr. Mayur Parikh
39 people sit in loader vehicle shocking video goes viral on social media

News Continuous Bureau | Mumbai

સોશિયલ મીડિયા પર અવાર-નાવાર ભારતીયોના દેશી જુગાડના વીડિયો વાયરલ થતા હોય છે. આ વીડિયો જોઈને ઘણીવાર એમ થાય કે ખરેખર આવુ થયુ હશે ? આવુ કઈ રીતે બને ? આવા વિચારો પણ લોકોને કેમ કેમ આવતા હશે ? દરમિયાન હાલમાં આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેને જોઈને તમને આવા જ સવાલ થશે. આ વાહન ચાલકે પોતાની ગાડીને ‘બસ’ બનાવી દીધી છે. તેની ઓટોમાં 5-10 નહીં પરંતુ પૂરા 39 મુસાફરો બેઠા છે. હવે તમે વિચારશો કે તમે આ રીતે કેવી રીતે બેઠા? ચાલો તમને વીડિયો બતાવીએ.

આ સમાચાર પણ વાંચો : ભારત પરત ફરી રહ્યા છે લાલુ યાદવ, કિડની આપનાર દીકરીએ લખ્યું – પપ્પાનું ધ્યાન રાખજો

આ વિડીયો મધ્ય પ્રદેશના નિવારી જિલ્લાના પૃથ્વીપુરની છે, જ્યાં નાના લોડર વાહનમાં 5-10 નહીં પરંતુ 39 મુસાફરો સવાર હતા. બીજી તરફ નિવારી મહિલા પોલીસ સ્ટેશનના ઈન્ચાર્જ રજની સિંહ ચૌહાણ પણ આટલા બધા મુસાફરો જોઇને પોલીસ પણ ગોથા ખાઈ ગઈ હતી. બાદમાં ઈન્ચાર્જ રજની સિંહએ ડ્રાઈવરને આવી ભૂલ ન કરવાની સલાહ આપી છે.

Join Our WhatsApp Community

You may also like