Site icon News Continuous Bureau | Mumbai

શક્તિ પ્રદર્શન કરવું ભારે પડ્યું, રાણા દંપતી સામે વધુ એક ગુનો નોંધાયો.. જાણો વિગતે

News Continuous Bureau | Mumbai

 અમરાવતીના અપક્ષ સાંસદ નવનીત રાણા(Amravati MP Navneet Rana) અને તેમના ધારાસભ્ય પતિ રવિ રાણા(MLA Ravi Rana)ને અમરાવતીમાં શક્તિ પ્રદર્શન કરવું ભારે પડ્યું હતું. નવનીત રાણા અને રવિ રાણા સહિત તેમના 15  સમર્થકો સામે ટ્રાફિક સહિત જુદા જુદા નિયમોનું ઉલ્લંઘન કરવા બદલ ગુનો(Case) નોંધવામાં આવ્યો છે.

Join Our WhatsApp Channel

આ સમાચાર પણ વાંચો : માર્કેટ મજામાં.. સપ્તાહના પ્રથમ દિવસે શેરબજારમાં જબરદસ્ત તેજી, આટલા પોઇન્ટ ઉછળ્યા સેન્સેક્સ-નિફ્ટી..

મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે(CM Uddhav Thackeray)ના ઘરની સામે હનુમાન ચાલીસા(Hanuman Chalisa)નું પઠન કરવાની જાહેરાત કરનારા રાણા દંપતીની 23 એપ્રિલના ધરપકડ કરવામાં આવી હતી. ચોથી મેના સ્પેશિયલ કોર્ટે(Special court) તેમને જામીન આપતા તેઓ જેલની બહાર આવ્યા હતા. ત્યારબાદ દિલ્હી (Delhi) ફરિયાદ કરવા પણ ગયા હતા. એટલે લગભગ 36 દિવસ બાદ તેઓ અમરાવતી પાછા ફર્યા હતા. 

Thane Crime Branch Arrests Conman દેશી દારૂની દુકાનનું લાયસન્સ અપાવવાના બહાને વેપારી સાથે ₹૧.૦૨ કરોડની છેતરપિંડી થાણે ક્રાઈમ બ્રાન્ચે આરોપીને ભિવંડીથી દબોચ્યો
Raj Thackeray Cancels Shivaji Park Deepotsav મહારાષ્ટ્રમાં ભીષણ દુષ્કાળના પગલે રાજ ઠાકરેનો મોટો નિર્ણય શિવાજી પાર્કનો ભવ્ય દીપોત્સવ રદ, સાદગીથી દિવાળી ઉજવવા અપીલ
Stolen Autorickshaw Case Solved ચોરાયેલી રિક્ષાનો ભેદ ઉકેલાયો CCTV વિના માત્ર ટેક્નિકલ એનાલિસિસની મદદથી પોલીસે ઉલ્હાસનગરમાંથી બે તસ્કરોને ઝડપી પાડ્યા
Mahalaxmi Express Robbery ફિલ્મી ઢબે લૂંટ સિગ્નલ સાથે ચેડાં કરી લાલ બત્તી બતાવી ટ્રેન થોભાવી; સાતારા નજીક મહાલક્ષ્મી એક્સપ્રેસમાં લૂંટારુઓએ મચાવ્યો આતંક, જાણો વિગત
Exit mobile version