મહારાષ્ટ્ર ઉપર મેઘરાજા મહેરબાન, હવામાન વિભાગે રાજ્યના આ પાંચ જિલ્લાઓ માટે આપ્યું રેડ એલર્ટ ; જાણો મુંબઈ માટે શું આગાહી કરી 

by Dr. Mayur Parikh

દેશભરમાં સંપૂર્ણ રીતે ચોમાસુ સક્રિય થયા બાદ મોટાભાગના રાજ્યોમાં વરસાદનો કહેર ચાલુ છે. 

દરમિયાન, હવામાન વિભાગે રાયગઢ અને પુણે સહિત મહારાષ્ટ્રના પાંચ જિલ્લાઓ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે.

આ ઉપરાંત બુધવાર અને શુક્રવારની વચ્ચે એકાંત સ્થળોએ ભારે વરસાદની આગાહી સાથે વેધશાળાએ નવી મુંબઈ અને થાણે માટે નારંગી ચેતવણી પણ જારી કરી છે.

ઉલ્લેખનીય છે કે રાજધાની દિલ્હીથી મુંબઇ સુધી વરસાદથી જનજીવન પરેશાન થયું છે. પર્વતોથી મેદાનો સુધી વરસાદથી લોકોની મુશ્કેલીમાં વધારો થયો છે.  

શું મુંબઈ એરપોર્ટનું હેડક્વાર્ટર હવે અમદાવાદમાં સ્થળાંતરિત કરાશે, અદાણી જૂથે આપ્યુ આ સ્પષ્ટીકરણ ; જાણો વિગતે

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More