Site icon

હચમચાવી નાંખનારી ઘટના- મહારાષ્ટ્ર્ના આ જિલ્લામાં સાસરિયાના ત્રાસથી કંટાળીને એક મહિલાએ પોતાના 6 સંતાનોને કૂવામાં ફેંક્યા -તમામના મોત

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રના (Maharashtra) રાયગઢથી(Raigad) એક હચમચાવી મૂકતી ઘટના સામે આવી છે 

Join Our WhatsApp Community

મુંબઈથી(Mumbai) 100 કિલોમીટર દૂર મહાડ તાલુકાના(Mahad taluka) ખારાવલી ગામની(Kharavali village) એક મહિલાએ તેના જ 6 બાળકોને કૂવામાં ફેંકી દીધા હતા. અને બાળકોના મોત થયા છે. 

કહેવામાં આવી રહ્યું છે કે મહિલાને સાસરિયાઓ શારિરીક(Physical) અને માનસિક ત્રાસ(Mental torture) આપતા હતા, જેના કારણે તેણે  આ પગલું ભર્યું હતું.

બાળકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ(Postmortem) માટે મોકલી દેવામાં આવ્યા છે. 

હાલ પોલીસ મહિલાની પૂછપરછ કરી રહી છે.

આ સમાચાર પણ વાંચો : મની લોન્ડરિંગ કેસમા EDની મોટી કાર્યવાહી- દિલ્હીના આપ સરકારના આ મંત્રીની કરી ધરપકડ- જાણો વિગતે 

Mumbai Relief: LPG સપ્લાય અપડેટ: ભારતનું ૪૪ હજાર ટન ગેસ ટેન્કર મુંબઈ ભણી, જાણો બાકીના ૧૭ ટેન્કરોની શું છે સ્થિતિ.
Maharashtra Politics: રાજકીય ભૂકંપના સંકેત! સુનેત્રા પવાર અને ઉદ્ધવ ઠાકરે વચ્ચે ફોન પર વાતચીત, નવા ગઠબંધનની ચર્ચાઓ તેજ.
Maharashtra Rain Alert: મહારાષ્ટ્ર પર આકાશી આફત: આજે ૮ જિલ્લાઓમાં કરા સાથે તૂટી પડશે વરસાદ, ‘ઓરેન્જ એલર્ટ’ વચ્ચે ખેડૂતોના જીવ અધ્ધર!
Pakistani Products Scam:છત્રપતિ સંભાજીનગરમાં પાકિસ્તાની પ્રોડક્ટ્સ વેચવાનું કૌભાંડ ઝડપાયું: પ્રતિબંધિત ચીજવસ્તુઓના જથ્થા સાથે ૩ શખ્સોની ધરપકડ
Exit mobile version