207
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ગુજરાતના(Gujarat) દરિયામાંથી ફરી એક વખત ડ્રગ્સ ઝડપાયું(Drugs seized) છે.
ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ(Gujarat Anti Terrorist Squad) અને કોસ્ટ ગાર્ડે(Coast Guard) મધ દરિયે કરેલા સંયુક્ત ઓપરેશનમાં(joint operation) આશરે 40 કિલોગ્રામ ડ્રગ્સ ઝડપાયું છે.
ઝડપાયેલા ડ્રગ્સની કિંમત 200 કરોડ રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે.
ડ્રગ્સ સાથે પાકિસ્તાનના(Pakistan) છ નાગરિકોની પણ ધરપકડ કરવામાં આવી છે. આ ડ્રગ્સ પંજાબમાં(Punjab) મોકલવાનું હતું.
પ્રાથમિક માહિતી મુજબ આ ડ્રગ્સ પાકિસ્તાની ફિશિંગ બોટ(Pakistani fishing boats) અલ તયાસામાં ભરીને લાવવામાં આવી રહ્યું હતું
આ સમાચાર પણ વાંચો : ગજબ કહેવાય- મહારાષ્ટ્રના આ જિલ્લામાં એક જ ઘરમાં શાસક-વિપક્ષ. પત્ની મેયર તો પતિ વિપક્ષી નેતા
You Might Be Interested In