Site icon

ડ્રગ્સ નેટવર્ક પર ગુજરાત ATS અને કોસ્ટગાર્ડની તરાપ- મધ દરિયેથી ઝડપી પાડ્યું અધધ આટલા કરોડનું ડ્રગ્સ

News Continuous Bureau | Mumbai

ગુજરાતના(Gujarat) દરિયામાંથી ફરી એક વખત ડ્રગ્સ ઝડપાયું(Drugs seized) છે. 

Join Our WhatsApp Community

ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ(Gujarat Anti Terrorist Squad) અને કોસ્ટ ગાર્ડે(Coast Guard) મધ દરિયે કરેલા સંયુક્ત ઓપરેશનમાં(joint operation) આશરે 40 કિલોગ્રામ ડ્રગ્સ ઝડપાયું છે. 

ઝડપાયેલા ડ્રગ્સની કિંમત 200 કરોડ રૂપિયા હોવાનું કહેવામાં આવી રહ્યું છે. 

ડ્રગ્સ સાથે પાકિસ્તાનના(Pakistan) છ નાગરિકોની પણ ધરપકડ કરવામાં આવી છે. આ ડ્રગ્સ પંજાબમાં(Punjab) મોકલવાનું હતું.

પ્રાથમિક માહિતી મુજબ આ ડ્રગ્સ પાકિસ્તાની ફિશિંગ બોટ(Pakistani fishing boats) અલ તયાસામાં ભરીને લાવવામાં આવી રહ્યું હતું

આ સમાચાર પણ વાંચો : ગજબ કહેવાય- મહારાષ્ટ્રના આ જિલ્લામાં એક જ ઘરમાં શાસક-વિપક્ષ. પત્ની મેયર તો પતિ વિપક્ષી નેતા

Mira Road Police Attack: પોલીસ કોન્સ્ટેબલ પર હુમલો કરનાર 4 વ્યક્તિઓની ધરપકડ; પોલીસે જે વિસ્તારમાં હુમલો થયો ત્યાં જ આરોપીઓનું સરઘસ કાઢ્યું
Maharashtra Freedom of Religion Bill 2026: મહારાષ્ટ્રમાં ધર્મ સ્વતંત્રતા બિલ રજૂ, માતાના મૂળ ધર્મથી નક્કી થશે બાળકની ઓળખ; જાણો શું છે આ નવો કાયદો
Maharashtra Free Education for Girls: દીકરીઓના ભણતરમાં આડખીલી રૂપ બનતી કોલેજો સાવધાન! ફી માફી યોજનામાં ગેરરીતિ કરનાર સંસ્થાઓ સામે સરકારનો લાલ આંખ; જાણો નવો આદેશ
LPG Shortage in Maharashtra: ગેસ સંકટનો મારો! છાણાના ભાવ સોનાને આંબ્યા; હોટલ માલિકોએ હાઈ-ટેક રસોડા છોડી અપનાવ્યા દેશી ચુલા.
Exit mobile version