Site icon

શું કહ્યું?? પારસીઓએ પોતાની જમાત માટે અલગ દવાનો સ્ટોક કરી રાખ્યો. શું દવા-ઇલાજમાં પણ જાત-પાત હોય? વાંચો આ સમાચાર…

ન્યૂઝ કન્ટીન્યુઝ બ્યૂરો

મુંબઈ

Join Our WhatsApp Community

27 જુલાઈ 2020

ભારત અને વિશ્વમાં જેમ જેમ કોરોના નો વ્યાપ વધી રહ્યો છે તેમ તેમ તેની રસી બનાવવાની સ્પર્ધા પણ તીવ્ર બની છે. એવા સમયે એક પારસીએ કોરોનાની રસી બનાવતા બીજા પારસી ઉદ્યોગપતિ ને ટ્વીટ કરી કહ્યું કે "લુપ્ત થતાં આપણા સમુદાય માટે કોરોનાની રસી અનામત રાખશો."  વાત જાણે એમ છે કે ઉધોગપતિના પુત્ર એ એક ટ્વિટ કરી જણાવ્યું હતું કે "તેઓ પારસી સમુદાય માટે કોવિડ19 ની રસીની 60,000 શીશીઓ અલગ રાખશે" વધુમાં કહ્યું હતું કે "ભારતમાં જેટલા પારસીઓ છે એ તમામને આવરી લેવા માટે અમારું એક દિવસ નું ઉત્પાદન પૂરતું છે"   

 ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ બોમ્બે પારસી પંચાયતના અધ્યક્ષ એ પણ પૂનાની રસી બનાવતી કંપનીને એક પત્ર લખ્યો હતો કે "કોરોના ની રસી બનાવવામાં તમે સૌથી આગળ છો તો પારસી સમુદાય માટે કેટલોક જથ્થો અનામત રાખશો. પારસીઓની વસતી માત્ર 60 હજાર છે તેમાંથી પણ 40 જેટલા પારસીઓ હાલમાં કોરોના થી મૃત્યુ પામ્યા છે."  

 અહીં એ જાણવું જરૂરી છે કે 'ઓક્સફર્ડ યુનિવર્સિટી' સાથે મળીને હાલ આ પારસી ઉદ્યોગપતિ કોરોનાની રસી બનાવવાની રેસમાં સૌથી આગળ ચાલી રહયાં છે…

ગુજરાતી બ્રેકિંગ ન્યૂઝ માટે વોટ્સઅપ ગ્રુપ માં નીચે આપેલી લિંક દબાવીને જોડાઓ…

https://bit.ly/2WYAEqK  

News Continuous (ન્યૂઝ કંટીન્યૂઝ)                       

www.newscontinuous.com               

YouTube : https://www.youtube.com/NewsContinuous      

Twitter : https://twitter.com/NewsContinuous         

Facebook : https://www.facebook.com/newscontinuous         

Instagram : https://www.instagram.com/newscontinuous/         

Email : TheNewsContinuous@gmail.com

Srikakulam: રેલિંગની વચ્ચે ફસાયેલા લોકો, ચીસો પાડતી મહિલાઓ… આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમમાં નાસભાગનો કાળજું કંપાવી દે તેવો વિડિયો આવ્યો સામે
Rohit Arya: પુણેમાં થયા રોહિત આર્યાના અંતિમ સંસ્કાર, જાણો કોણ-કોણ લોકો થયા હતા સામેલ?
PM Modi: પીએમ મોદીએ છત્તીસગઢના નવા વિધાનસભા ભવનનું ઉદ્ઘાટન કર્યું, પૂર્વ પ્રધાનમંત્રી અટલજીને લઈને કહી આ વાત
Andhra Pradesh: આંધ્ર પ્રદેશના શ્રીકાકુલમ મંદિરમાં મચી નાસભાગ, આટલા શ્રદ્ધાળુઓના મોત; સીએમ નાયડુએ વ્યક્ત કર્યો શોક
Exit mobile version