Site icon

અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજા બાદ જમ્મુ-કાશ્મીરમાં ચિંતા વધી, આટલા બધા યુવાનો થયા ગાયબ!

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ, 31 ઑગસ્ટ, 2021

Join Our WhatsApp Community

મંગળવાર

અફઘાનિસ્તાનમાં તાલિબાનના કબજા બાદ હવે જમ્મુ -કાશ્મીરમાં પણ ચિંતા વધી છે. 

સુરક્ષા એજન્સીઓનું કહેવું છે કે છેલ્લા કેટલાક દિવસોમાં ઓછામાં ઓછા 6 આતંકવાદી જૂથો જમ્મુ -કાશ્મીરમાં ઘુસી ગયા છે, જેમનું લક્ષ્‍ય કેટલીક મોટી સંસ્થાઓ અથવા લોકો હોઈ શકે છે. 

એજન્સીઓના મતે આવા 25 થી 30 આતંકવાદીઓ છે, જેની એજન્સીઓ તપાસ કરી રહી છે. 

આ સિવાય જમ્મુ -કાશ્મીરમાંથી 60 યુવાનોના ગુમ થવાથી સુરક્ષા દળો અને એજન્સીઓની હાલત ખરાબ થઈ ગઈ છે. 

કહેવામાં આવી રહ્યું છે કે આ લોકો છેલ્લા કેટલાક મહિનાઓથી ગાયબ થઈ ગયા છે અને આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે તેઓ કોઈ આતંકવાદી સંગઠન અથવા તાલિબાન સાથે જોડાયેલા છે.

મુંબઈ સહિત મહારાષ્ટ્રમાં તોફાની વરસાદ, જલગાંવનો ચાલીસગાંવ વિસ્તાર નદીમાં ફેરવાયો; જુઓ વીડિયો

Bhiwandi Fire: ભિવંડીની ડાઇંગ ફેક્ટરીમાં ભીષણ આગ, ૩ માળની બિલ્ડિંગ બળીને ખાખ; જાણો કેવી રીતે લાગી આગ.
Maharashtra Weather Update: મુંબઈ સહિત કોંકણમાં ઉકળાટ વધશે, ૨ માર્ચ સુધી તાપમાનમાં ૩-૫ ડિગ્રીનો વધારો; હવામાન વિભાગની નવી આગાહી.
HSC Paper Leak Nagpur 2026: ૧૨મા ધોરણના પેપર લીક કેસમાં નવો વળાંક: ફિઝિક્સ-કેમિસ્ટ્રી બાદ ગણિતનું પેપર પણ લીક; સીલબંધ કવરમાંથી પ્રશ્નપત્રો ગાયબ થતા તપાસ તેજ.
Malegaon Municipal Corporation Namaz Case: માલેગાંવ મહાનગરપાલિકામાં હંગામો: નમાજ પઢવાના વિરોધમાં મહંત અનિકેતશાસ્ત્રી મેદાનમાં; સરકારી પરિસરમાં ધાર્મિક પ્રવૃત્તિઓ મુદ્દે ઉઠ્યા સવાલો
Exit mobile version