352
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
ગણપતિ વિસર્જન(Ganapati Visarjan) દરમિયાન દેશના અલગ-અલગ રાજ્યોમાં(States) અનેક દુર્ઘટનાઓ બની છે.
હરિયાણાના (Haryana) મહેન્દ્રગઢ-સોનીપતમાં(Mahendragarh-Sonipat) 7 લોકોના અને યુપીમાં અલગ-અલગ ઘટનામાં 8નાં મોત થયા છે.
આ સિવાય મુંબઈના(Mumbai) પનવેલમાં(Panvel) ગણેશ વિસર્જન દરમિયાન જનરેટર મશીનનો(Generator Machine) તાર તૂટવાથી 11 લોકોને કરંટ લાગ્યો હતો. તેમાંથી એક આઈસીયુમાં દાખલ છે.
આ સમાચાર પણ વાંચો : સાબરમતી આશ્રમના પુર્નવિકાસને ચેલેન્જ કરનારી અરજીને હાઈકોર્ટે આ કારણથી ફગાવી-જાણો શું છે મામલો
You Might Be Interested In