કર્ણાટકના શિમોગામાં થયો બ્લાસ્ટ, ઘરના કાચ તૂટ્યા અને આટલા બધા લોકોના મોત થયા. જાણો વિગત..

by Dr. Mayur Parikh

કર્ણાટકના શિમોગા જિલ્લામાં મોડી રાતે એક મોટો અવાજ સંભળાયો.

વિસ્ફોટ એટલો ભીષણ હતો કે અનેક ઘરની બારીઓના કાચ તૂટ્યા અને સાથે 8 લોકોના મોત પણ થઈ ચૂક્યા છે.

પોલીસના ખાસ અધિકારીઓ ઘટના સ્થળે હાજર રહ્યા છે.

આ વિસ્ફોટ ડાઈનેમાઈટ નો છે. જેથી પોલીસે લોકોને ન ગભરાવાની અપીલ કરી હતી.

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More