Site icon News Continuous Bureau | Mumbai

ચૂંટણી પહેલા જ યોગીના ગઢમાં ગાબડું, BJPથી નારાજ સ્વામી પ્રસાદ મૌર્ય સહિત આટલા MLA સપામાં જોડાયા

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો

મુંબઈ,14 જાન્યુઆરી 2022

Join Our WhatsApp Channel

શુક્રવાર.

પાંચ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણી જાહેર થતાં રાજકીય ઉથલપાથલ શરૂ થઇ ગઈ છે

ભાજપની યોગી સરકારમાં મંત્રી રહેલા સ્વામી પ્રસાદ મૌર્ય આજે સમાજવાદી પાર્ટીમાં જોડાઈ ગયા છે.

આજે અખિલેશ યાદવની હાજરીમાં સ્વામી પ્રસાદ મૌર્ય, ધર્મ સિંહ સૈની સહિતના ભાજપના 6 ધારાસભ્યો સમાજવાદી પાર્ટીમાં સામેલ થયા છે.

આ સાથે જ સ્વામીએ દાવો કર્યો છે કે, યોગી સરકારના બીજા મંત્રીઓ તેમજ ધારાસભ્યો પણ ભાજપ છોડવાની તૈયારીમાં છે.

ઠાકરે સરકારે લીધો મોટો નિર્ણયઃ પ્રધાનોના બંગલાને મળશે હવે આ નામ; જાણો વિગત
 

Kalyan Extortion Case કલ્યાણમાં કેબલ વેપારી પાસેથી ₹૧૦,૦૦૦ નો હપ્તો માંગનાર રીઢો ગુનેગાર પિસ્તોલ સાથે ઝડપાયો મહાત્મા ફૂલે પોલીસની મોટી કાર્યવાહી
Boisar ATM Card Swap Fraud બોઈસરમાં એટીએમ કાર્ડ બદલીને ₹૫૦,૦૦૦ ની છેતરપિંડી આચરનાર ગઠિયો ઝડપાયો રોકડ અને વાહન જપ્ત, પોલીસ તપાસ તેજ
Miraj Civil Hospital Slab Collapse મિરજમાં મોટી દુર્ઘટના સિવિલ હોસ્પિટલ બહાર સ્લેબ ધરાશાયી થતાં 7 લોકો ઈજાગ્રસ્ત, બચાવ કામગીરી શરૂ
Pune Police Seize Banned Gutkha ટોલ નાકું તોડીને ભાગેલી ટ્રકને ચાકણતળેગાંવ જંક્શન પાસે દબોચી; મહારાષ્ટ્રમાં ગેરકાયદે ગુટખા સિન્ડિકેટ પર મોટો પ્રહાર
Exit mobile version