245
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
જમ્મુ કાશ્મીર બાદ હવે ગોવામાં કોંગ્રેસને મોટો ઝાટકો લાગી શકે છે.
મીડિયા રિપોર્ટ મુજબ કોંગ્રેસના 8 ધારાસભ્યો BJPમાં સામેલ થઈ શકે છે.
દરમિયાન કોંગ્રેસના આ બળવાખોર ધારાસભ્યોએ ગોવાના મુખ્યમંત્રી પ્રમોદ સાવંત સાથે મુલાકાત કરી છે.
અગાઉ BJPના ગોવા પ્રદેશ અધ્યક્ષએ દાવો કર્યો હતો કે, કોંગ્રેસના પૂર્વ CM દિગંબર કામત સહિત 11માંથી 8 MLA ભાજપમાં સામેલ થશે.
મહત્વનું છે કે ગોવા બીજેપી પ્રદેશે આ દાવો એવા સમયે કર્યો છે કોંગ્રેસે દેશભરમાં ફરી સત્તા હાંસલ કરવા ભારત જોડો યાત્રા યોજી રહી છે.
આ સમાચાર પણ વાંચો :જમ્મુ કાશ્મીરના પૂંછમાં બની મોટી દુર્ઘટના – મિની બસ ખાબકી ખીણમાં – આટલા લોકોના થયા મોત
You Might Be Interested In