કાશ્મીરમાં આતંકીઓએ ફરી ઉચક્યું માથું : આતંકીઓએ શ્રીનગરમાં સેના પર ફેંક્યો હેન્ડ ગ્રેનેડ, 2 પોલીસકર્મી સહિત આટલા લોકો થયા ઘાયલ

by Dr. Mayur Parikh

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો  

મુંબઈ, 10 ઑગસ્ટ, 2021

મંગળવાર

જમ્મુ કાશ્મીરના શ્રીનગરના પ્રખ્યાત લાલ ચોક વિસ્તારમાં આજે આતંકવાદીઓએ ગ્રેનેડથી હુમલો કર્યો હતો. 

જોકે તેમનું નિશાન ચૂકી ગયું હતું અને ગ્રેનેડ હથગોળા પોસ્ટ પહેલા જ ફાટ્યો હતો. 

આ ઘટનામાં 9 લોકો અને 2 જવાન ઘાયલ થયા હતા. ઘાયલ થયેલા લોકો અને જવાનોને હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. 

સાથે જ વિસ્તારની નાકાબંધી કરીને આતંકવાદીઓની તપાસ શરૂ કરી દેવાઈ છે. હજુ સુધી આતંકીઓની કોઈ ભાળ મળી નથી.

રાજ્યસભામાં શરમજનક દ્રશ્યો સર્જાયા. ઉગ્ર વિરોધ પ્રદર્શન પછી ટેબલેટ ફેંકી દેવાયું. જાણો વિગત

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More