Site icon News Continuous Bureau | Mumbai

મહારાષ્ટ્ર આ જિલ્લામાં એક જ પરિવારના નવ સભ્યોએ કર્યો આપઘાત- ઘરમાં મળ્યા મૃતદેહ- જાણો શું છે કારણ

News Continuous Bureau | Mumbai 

મહારાષ્ટ્રના(Maharashtra) સાંગલી જિલ્લામાં(Sangli district) એક ભારે ખળભળાવી મુકનાર ઘટના બની છે. 

Join Our WhatsApp Channel

સાંગલીમાં રહેતા એક પરિવારના તમામ નવ સભ્યોએ(Family member) સામૂહિક આપઘાત(Mass suicide) કરી લીધો છે. 

પરિવારના તમામ સભ્યોએ ઝેરી દવા પીને આપઘાત કર્યો હોવાની પોલીસને(Police) આશંકા છે. 

મીડિયા અહેવાલ મુજબ દેવું(Debt) વધી જતાં પરિવારને સામૂહિક આત્મહત્યા કરી હોવાનું પોલીસે જણાવ્યું. 

હાલ ઘટના સ્થળે પોલીસ તપાસ(Police Investigaion) ચાલી રહી છે અને વધુ માહિતી માંગવામાં આવી રહી છે.

આ સમાચાર પણ વાંચો : લો કરો વાત- ભગવાન સાથે પણ છેતરપિંડી-રામ મંદિર નિર્માણમાં દાન પેટે મળેલા રૂપિયામાંથી અધધ આટલા કરોડના ચેક થયા બાઉન્સ

Iridium Investment Scam નવી મુંબઈમાં ‘ઇરિડિયમ’ના નામે મહાઠગાઈ ₹૨ લાખ સામે ₹૨૮ કરોડના વળતરની લાલચ આપી ૫૦૦ લોકોને છેતરનારા ૨ શખ્સો સામે ગુનો
Ban On Sale Of Loose Spices તમારા રસોડામાં ઝેર પીરસાઈ રહ્યું છે? મહારાષ્ટ્રમાં ખુલ્લા મસાલા પર તાત્કાલિક પ્રતિબંધ પકડાશો તો ₹૧૦ લાખનો દંડ અને જેલભેગા થશો!
Kashi Vishwanath Gold Theft અયોધ્યા બાદ હવે કાશીમાં વિવાદ! મંદિરના શિખર પર સોનાની જગ્યાએ પેઇન્ટ કરાયાનો આરોપ ટ્રસ્ટે આપ્યો આ જવાબ
Maharashtra Water Cut ડેમોના તળિયા દેખાવા લાગ્યા! ૧૦ ટકા કાપથી રોજિંદા જીવન પર થશે ગંભીર અસર, મહારાષ્ટ્રમાં ૧૦% રાજ્યવ્યાપી પાણી કાપ લાગુ..
Exit mobile version