Site icon

ઓહોહો- સોમનાથ સીટના આપ ના ઉમેદવારનો બેવડો ચૂંટણી પ્રચાર- કહ્યું બધા દારૂ પીઓ- દારૂ સારી વસ્તુ છે- પોલીસ- નેતા બધા પીવે છે- જુઓ આ પ્રચારનો વિડીયો

News Continuous Bureau | Mumbai

આમ આદમી પાર્ટી(Aam Aadami Party-AAP) દ્વારા સોમનાથ (Somnath)માં અગાઉ પણ વિવાદી ભાષણ(Controversial speech)ના વિડીયો સામે આવ્યા છે વિધાનસભા વિસ્તારમાં સંવાદ કાર્યક્રમ ચાલી રહેલા હોય જેમાં આમ આદમી પાર્ટીના પ્રદેશ ઉપપ્રમુખ અને સોમનાથ સીટના ઉમેદવાર જગમાલ વાળા એ એક જાહેર સભાને સંબોધતા કહ્યું કે, માત્ર ગુજરાત(Gujarat)માં લોકો દારૂ(liquor) નથી પીતા આપણે દારૂ પીવો જોઈએ. અધિકારીઓ અને મોટા લોકો દારૂ પીવે છે. 

Join Our WhatsApp Community

 

વધુમાં કહ્યું કે, વિશ્વમાં ૮૦૦ કરોડની વસ્તી હોઈ, વિશ્વમાં ૧૯૬ દેશમાં દારૂ પીવાની છૂટ હોઈ, સમગ્ર ભારતમાં પણ દારૂ ઉપર પ્રતિબંધ નથી ત્યારે ફક્ત ગુજરાતમાં દારૂબંધી કેમ…?? તેવો પ્રશ્ન જાહેર સભામાં ઉઠાવ્યો હતો. આ જાહેર સભા સોમનાથ વિસ્તારના ગામડાની મુલાકાત દરમિયાન યોજાયેલ જેમાં જાહેર સંવાદ કાર્યક્રમમાં જગમાલ વાળાએ દારૂના દૂષણને અપનાવવા લોકોને ઉકસાવતા હોય તેમ મોટા લોકો દારૂ પીવે છે, આઈએએસ આઈપીએસ દારૂ પીવે છે તાકાત હોય એટલો દારૂ પીવો આવા વચનો ૨૧ મી સદીના નેતાના મુખે સાંભળીને લોકો આશ્ચર્યમાં મુકાયા છે. લઠ્ઠા કાંડ વખતે સરકારને ઘેરનાર આપના નેતાઓ દારૂ પીવા લોકોને ઉકસાવતા હોય તેવો ભાજપ પક્ષે આ વીડીયો બાદ દાવો કર્યો હોવાનું જણાવેલ છે.

આ સમાચાર પણ વાંચો : દેવેન્દ્ર ફડણવીસ બાજુ પર- એકનાથ શિંદેએ મોડી રાત્રે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે કરી મુલાકાત- ચર્ચાનું બજાર ગરમ

Garvi Gurjari: ગરવી ગુર્જરી દ્વારા છેલ્લા ૦૭ મહિનામાં રાજ્ય-રાજ્ય બહાર રૂા.૧૭ કરોડથી વધારે કિંમતની સ્વદેશી હાથશાળ-હસ્તકલાની ચીજ વસ્તુઓનું વેચાણ
Delhi Blast: દિલ્હી બ્લાસ્ટ કેસમાં મોટું એક્શન, ૪ આતંકવાદી ડોક્ટરોના લાઇસન્સ રદ્દ, કરકિર્દીનો આવ્યો અંત.
Bihar Election Results 2025: બિહાર CM કોણ બનશે? JDU નેતા શ્યામ રજકે ચૂંટણી પરિણામો પહેલા જ કરી દીધો સૌથી મોટો દાવો, રાજકારણમાં ગરમાવો!
Gujarat ATS: ગુજરાત એટીએસની મોટી કાર્યવાહી! પાકિસ્તાન સાથે સંબંધ ધરાવતા આતંકવાદી શંકાસ્પદની ધરપકડ
Exit mobile version