Site icon

આદિત્ય ઠાકરેના ખાસમ-ખાસ ગણાતા એવા આ નેતાને શિવસેના પાર્ટીએ સસ્પેન્ડ કરી દીધો-જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

શિવસેનાના(Shiv Sena) બાગી ધારાસભ્યોના(Rebel MLA) બળવા બાદ ઠાકરે સરકાર(Thackeray government) એક્શન મોડમાં(Action mode) આવી ગઈ છે.

Join Our WhatsApp Community

હવે બાગી ધારાસભ્ય સદા સરવણકરના(Sada Sarvankar) પુત્ર સમાધાન સરવણકરને(Samadhan Sarvankar) યુવાસેનામાંથી(Yuvasena) હાંકી કાઢવામાં આવ્યા છે.

મીડિયા રિપોર્ટ મુજબ, શિવસેનાના નેતા આદિત્ય ઠાકરેના(Aaditya Thackeray) આદેશ પર યુવાસેનાના રાષ્ટ્રીય કાર્યકારી સભ્ય(National Executive Member) સમાધાન સરવંકરને પાર્ટી વિરોધી પ્રવૃત્તિઓ(Anti-party activity) બદલ હાંકી કાઢવામાં આવ્યા છે.

આ સમાચાર પણ વાંચો :  દક્ષિણ ગુજરાતમાં આતંક મચાવનારી ચીકલીગર ગેંગને પકડતા ક્રાઈમબ્રાન્ચે નાકે આવ્યો દમ- પોલીસને રીતસરના દંડા લઈને દોડવું પડ્યું હતું

Parbhani News: પરભણીમાં ખળભળાટ: બંધારણના અપમાનના આરોપી દત્તા પવારે ટૂંકાવ્યું આયુષ્ય, જેલમાંથી છૂટ્યાના ગણતરીના દિવસોમાં જ કરી આત્મહત્યા
Devendra Fadnavis vs Sanjay Raut : મહારાષ્ટ્રમાં રાજકીય ગરમાવો! સંજય રાઉતની ધમકીને ફડણવીસે ગણાવી ‘પોકળ’, મુંબઈ બંધના એલાન પર ઉડાવી મજાક
Devendra Fadnavis on Mumbai: ‘અન્નામલાઈના ‘મુંબઈ’ વાળા નિવેદનથી મહારાષ્ટ્રના રાજકારણમાં ભૂકંપ! ફડણવીસે આપ્યો જડબાતોડ જવાબ, જાણો શું કહ્યું…
Devendra Fadnavis vs Ajit Pawar: મહારાષ્ટ્રના રાજકારણમાં નવો વળાંક! 15 જાન્યુઆરીએ કંઈક મોટું થશે? ફડણવીસની ભવિષ્યવાણીથી અજિત પવાર ખેમામાં ફફડાટ
Exit mobile version