સૌરાષ્ટ્રના આ દિગ્ગજ નેતા આમ આદમી પાર્ટીમાં જોડાયા. રાજકોટમાં નવાજૂનીના એંધાણ….

by Dr. Mayur Parikh

News Continuous Bureau | Mumbai 

વિધાનસભાની ચૂંટણી(Assembly Elections) અગાઉ ગુજરાતમાં(Gujarat) કોંગ્રેસ(Congress) પાર્ટીની મુશ્કેલીઓ દિવસેને દિવસે વધતી જાય છે. 

સૌરાષ્ટ્રના કોગ્રેસના દિગ્ગજ નેતાઓ ઇન્દ્રનીલ રાજ્યગુરુ(Indranil Rajyaguru) અને વશરામભાઈ સાગઠિયા(Vashrambhai Sagthiya) કોંગ્રેસ છોડીને આમ આદમી પાર્ટીમાં(AAP) સામેલ થયા છે. 

ઇન્દ્રનીલ રાજ્યગુરુ કોંગ્રેસ પક્ષ તરફથી ચૂંટણી જીતી ધારાસભ્ય(MLA) રહી ચૂક્યા છે જ્યારે વશરામભાઈ સાગઠિયા રાજકોટના(Rajkot) મહાનગરપાલિકાના નેતા રહી ચુક્યા છે. 

નોંધનીય છે કે થોડા દિવસોથી આ બંને નેતાઓની આમ આદમી પાર્ટી સાથે જોડાય એવી અટકળો સેવાઈ રહી હતી.

 આ સમાચાર પણ વાંચો : ભાજપ માટે માટે માથાનો દુખાવો બનેલ હાર્દિક પટેલ આખરે શું કરવા જઈ રહ્યો છે. શું ભાજપના રસ્તે છે?? મિડિયામા પ્રસિદ્ધ થયા આ અહેવાલો..

You Might Be Interested In

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More

This website uses cookies to improve your experience. We'll assume you're ok with this, but you can opt-out if you wish. Accept Read More