Site icon

ગૃહમંત્રી અમીત શાહ પહોંચ્યા છત્તીસગઢ, નક્સલી કમાન્ડર હિડમા એ સુરક્ષાકર્મી નું અપહરણ કર્યું. જાણો શું ચાલી રહ્યું છે છત્તીસગઢમાં….

ન્યૂઝ કન્ટીન્યૂઝ બ્યુરો 

મુંબઈ, 5 એપ્રિલ 2021

Join Our WhatsApp Community

સોમવાર 

      શનિવારે બિજાપુર જિલ્લા ના ટેકુલગુડમ ગામ માં પોલીસ અને નક્સલવાદી ઓ વચ્ચે થયેલી અથડામણ મા 22 જવાનો શહિદ થયા હતા. નકસલ કમાન્ડર હિડમા એ યુ શેપ થી ઘેરી ને સુરક્ષાકર્મીઓ ને માર્યા હતા. સાડાચાર કલાક સુધી ચાલેલી આ મુઠભેડ માં 30 જવાનો ઘાયલ પણ થયા છે .એક સુરક્ષાકર્મી રાકેશ્વર મિસિંગ હતો, પરંતુ હવે આવેલી જાણકારી મુજબ નક્સલ કમાન્ડર હિડમા એ તેને પોતાના તાબા માં લીધો છે. 

Breaking news : મહારાષ્ટ્રમાં થઈ CBI ની એન્ટ્રી. પરમવીર સિંહ ના આરોપોની તપાસ CBI કરશે. ઉદ્ધવ ઠાકરેની મુશ્કેલીઓ વધી.

       આ સમગ્ર ઘટના થી વ્યથિત થઈ ને આસામ માં ચૂંટણી પ્રચાર કરી રહેલા  કેન્દ્રીય મંત્રી અમિત શાહ આજે નક્સલી ઘટના માં શહીદ થયેલા જવાનો ને શ્રદ્ધાંજલિ આપવા જગદલપૂર પહોંચ્યા છે. તેમની સાથે છત્તીસગઢ ના મુખ્ય મંત્રી ભૂપેશ બઘેલ પણ જવાનોને શ્રદ્ધાંજલિ આપવા પહોંચ્યા છે. ગૃહમંત્રી અમિત શાહ મુખ્ય મંત્રી ભૂપેશ બધેલ સાથેઅધિકારીઓ ને મળી ને એક બેઠક યોજી છે. તે ઉપરાંત બાસગૂડા જઈ ને ત્યાંના સી આર પી એફ ના કેમ્પ માં કેન્દ્રીય સુરક્ષાબળ ના અધિકારી અને રાજ્ય પોલીસ ના ઉચ્ચ અધિકારીઓ સાથે મળીને નક્સલીઓ નો ખાત્મો કરવાની રણનીતિ ની  યોજના બનાવશે

Nylon Manja Ban: નાયલોન માંજાનો જીવલેણ ખેલ હવે નહીં ચાલે! બોમ્બે હાઈકોર્ટે મહારાષ્ટ્ર સરકાર પાસે માંગ્યો એક્શન પ્લાન; પ્રતિબંધના કડક અમલ માટે ૪ સપ્તાહની ડેડલાઈન
Pune Investment Fraud: પુણેમાં રોકાણકારો સાથે ₹4 કરોડની છેતરપિંડી: શેરબજાર અને ભિશીના નામે ઊંચા વળતરની લાલચ આપી એક મહિલા સહિત 4 સામે ગુનો દાખલ
Uddhav Sena Internal Rift: આદિત્ય ઠાકરે અને સંજય રાઉત વચ્ચે પ્રિયંકા ચતુર્વેદીના નામ પર ખેંચતાણ, શું ઉદ્ધવ ઠાકરે લેશે મોટો નિર્ણય?’.
Mumbai-Goa Highway Accident: મુંબઈ-ગોવા હાઈવે પર ભયાનક અકસ્માત: પંક્ચર થયેલી બસ પાસે ઉભેલા મુસાફરોને કારે ઉડાવ્યા; હોળી નિમિત્તે ગામડે જતી વખતે સર્જાઈ દુર્ઘટના.
Exit mobile version