આસારામ બાપુ ની તબીયત ફરી એક વખત ખરાબ થઈ છે. તેમને વધુ સારવાર માટે એઇમ્સ માં ખસેડવામાં આવ્યા છે દરમ્યાન સારવાર માટે જામીન આપવાની અરજી પર સુપ્રીમમાં 18 જૂને છે સુનાવણી થશે.
બીજી તરફ સરકારી વકીલનો આરોપ આરોપ છે કે ખોટી રીતે જેલની બહાર નીકળવા માટે આસારામ બાપુ પ્રયાસ કરી રહ્યા છે.
શું હવે લોકપ્રિય કોમેડી શો 'તારક મહેતા..’ પર બનશે ફિલ્મ? નિર્માતાએ આપ્યો આ જવાબ ; જાણો વિગતે