Site icon

ઓમિક્રોન વેરિઅન્ટનો ભય, આ રાજ્યમાં આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને RT-PCR ટેસ્ટ વગર હવે નો-ઍન્ટ્રી,

ન્યુઝ કન્ટિન્યુઝ બ્યુરો    

મુંબઈ, 01 ડિસેમ્બર 2021    

Join Our WhatsApp Community

બુધવાર 

દેશમાં કોરોનાના ઓમિક્રોન વેરિઅન્ટના ભય વચ્ચે કેન્દ્રની સાથે સાથે તમામ રાજ્ય સરકારોએ પ્રતિબંધો લાદવાનું શરૂ કરી દીધું છે. 

આ ક્રમમાં હવે મહારાષ્ટ્ર સરકારે પણ ઓમિક્રોનના ભયના પગલે રાજ્યમાં ઘણા નિયંત્રણો લાદી દીધા છે. 

મહારાષ્ટ્ર સરકારે કહ્યું, હાઇ રિસ્ક ધરાવતા દેશોમાંથી આવતા મુસાફરોએ ફરજિયાત રુપથી 7 દિવસ ક્વોરેન્ટાઈનમાં રહેવું પડશે

આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓના રાજ્યમાં પહોંચવાના બીજા, ચોથા અને સાતમાં દિવસે આરટી-પીસીઆર તપાસ પણ થશે.

જોખમ વાળા દેશોમાં યુરોપીય દેશ, બ્રિટન, દક્ષિણ આફ્રીકા, બ્રાઝિલ, બોત્સવાના, ચીન, મોરીશસ, ન્યૂઝીલેન્ડ, જિમ્બામ્બ્વે, સિંગાપુર, હોંગકોંગ અને ઈઝરાયલ છે.  

મહારાષ્ટ્રમાં  ગુલાબી ઠંડીનો અહેસાસ: મુંબઈમાં ૨ ડીગ્રીનો ઘટાડો નોંધાયો

Uttar Pradesh: ઉત્તર પ્રદેશમાં જાતિ આધારિત રેલીઓ પર પ્રતિબંધ, સરકાર દ્વારા જારી કરવામાં આવ્યો આવો નિર્દેશ
Thane Metro: થાણેમાં સોમવારે દોડશે મેટ્રો! આ 10 સ્ટેશનો પર ટ્રાયલ રન, એક ક્લિકમાં વાંચો સંપૂર્ણ માહિતી.
Panipuri controversy: પાણીપુરીવાળા સામે મહિલા એ રસ્તા વચ્ચે કર્યું એવું કામ કે વિડીયો એ મચાવી સોશિયલ મીડિયા પર ધૂમ
Western Railway updates: 19 નવેમ્બર સુધી જોધપુર-હડપસર એક્સપ્રેસ અમદાવાદ સ્ટેશન પર રોકાશે નહીં
Exit mobile version