Site icon

‘ધ કાશ્મીર ફાઈલ્સ’થી રાજકારણ ગરમાયુ. ફિલ્મ જોઈને પરત ફરી રહેલા પશ્ચિમ બંગાળના આ BJP સાંસદ પર હુમલો, કાર પર બોમ્બ ફેંકાયો; જાણો વિગતે

News Continuous Bureau | Mumbai 

પશ્ચિમ બંગાળ (West Bengal)માં રાજકીય દુશ્મનાવટ ખતમ થવાનું નામ નથી લઈ રહી. 

Join Our WhatsApp Community

અહીંના રાણાઘાટથી ભાજપ સાંસદ જગન્નાથ સરકાર પર બોમ્બથી હુમલો કરવામાં આવ્યો છે. 

આ હુમલો ત્યારે થયો જ્યારે સાંસદ ફિલ્મ ‘કાશ્મીર ફાઈલ્સ’ જોઈને પરત ફરી રહ્યા હતા. સદનસીબે તેઓ બચી ગયા હતા.

તેમણે દાવો કર્યો હતો કે તે અપ્રિય ઘટનામાં બચી ગયો કારણ કે કાર ઝડપથી આગળ વધતી હતી અને બોમ્બ કારના પાછળના ભાગે અથડાયો હતો.

સાથે તેમણે કહ્યું કે રાજ્યમાં વર્તમાન સ્થિતિને રોકવા માટે કલમ 356 એટલે કે રાષ્ટ્રપતિ શાસન લાદવું જોઈએ.

 આ સમાચાર પણ વાંચો : મહારાષ્ટ્રના આ જિલ્લામાં મહિલાઓ માટે ખાસ સુવિધા, સ્માર્ટ કાર્ડ દ્વારા વિનામુલ્યે કરી શક્શે બસ મુસાફરી; જાણો વિગતે 

Amit Shah Reaction: બિહારમાં જીત પછી અમિત શાહની પ્રથમ પ્રતિક્રિયા, નીતીશ માટે પણ સંદેશ!
Godrej Agrovet MoU, ₹70 crore investment: ગોદરેજ એગ્રોવેટે રૂ. 70 કરોડના રોકાણ માટે આંધ્ર પ્રદેશ સરકાર સાથે એમઓયુ કર્યો
MCA Elections: MCA ચૂંટણી: મુંબઈ ક્રિકેટ એસોસિયેશનના ઉપાધ્યક્ષ પદે જીતેન્દ્ર આવ્હાડ, તો સચિવ પદે ઉમેશ ખાનવિલકર.
Delhi Car Blast: દિલ્હી બ્લાસ્ટ ડૉ. શાહીનને બુરખાથી નફરત! યુરોપ-ઓસ્ટ્રેલિયા જવાની હતી, પૂર્વ પતિએ ખોલ્યા અંગત જીવનના રાજ
Exit mobile version