294
Join Our WhatsApp Community
News Continuous Bureau | Mumbai
દેશના પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણી પછી ભારતીય જનતા પાર્ટીએ ગોવા તેમ જ મણિપુર સંદર્ભે મુખ્યમંત્રી ન બદલવાનો નિર્ણય કર્યો છે.
આ નિર્ણય મુજબ પ્રમોદ સાવંત ગોવાના મુખ્યમંત્રી બનશે જ્યારે કે બિરેનસિંહ મણિપુર ના મુખ્યમંત્રી રહેશે.
જોકે ઉત્તરાખંડના મુખ્યમંત્રી કોણ રહેશે તે સંદર્ભે હજી ખુલાસો થઇ શક્યો નથી.
આ સમાચાર પણ વાંચો : આ રાજ્યની વિધાનસભાએ એલ.આઇ.સી ના આઇપીઓ ની વિરુદ્ધમાં ઠરાવ પસાર કર્યો. હવે કેન્દ્ર સરકારની વિરુદ્ધમાં મોરચો ખુલશે.
You Might Be Interested In