Site icon News Continuous Bureau | Mumbai

દેશમાં પહેલી વાર શરૂ થઈ ઘરે-ઘરે જઈને વેક્સિન આપવાના અભિયાનની શરૂઆત; જાણો વિગત

પટનામાં ગુરુવારે લોકોને તેમના ઘરેઘરે જઈને વેક્સિન લગાવવામાં આવી હતી.

બિહારના મુખ્ય પ્રધાન નીતીશકુમારે એના માટે વેક્સિન રથોને રવાના કર્યા હતા.

Join Our WhatsApp Channel

પેટ્રોલ-ડીઝલના ભાવ ઓલ ટાઈમ હાઈ, વધુ એક ભાવવધારો ઝીંકાયો આસમાને પહોંચ્યા ; જાણો આજના નવા રેટ 

 આ રથ અલગ-અલગ વિસ્તારમાં જઈને લોકોનું વેક્સિનેશન કરે છે. આ રથને ટીકા એક્સપ્રેસ નામ આપવામાં આવ્યું છે.

Amit Thackeray Case મુંબઈમાં રાજકારણ ગરમાયું મનસે નેતા અમિત ઠાકરે વિરુદ્ધ પોલીસ ફરિયાદ, પીએમ મોદીની તસવીર હટાવવાનો મામલો બન્યો મોટો વિવાદ!
Amit Thackeray Mahim BJP Protest માહિમમાં રાજકારણ ગરમાયું અમિત ઠાકરે સામે ભાજપનું મોટું આંદોલન, સામસામે આવી ગયા મનસે અને ભાજપના કાર્યકર્તાઓ!
Marathon Barefoot In Saree “દીકરીનું ભણતર જ મારી જીત છે…” ખુલ્લા પગે અને સાડીમાં મેરેથોન જીતનારી મુંબઈની માતાની પ્રેરણાદાયી કહાની
Eknath Shinde Delhi Visit સુપ્રીમ કોર્ટની સુનાવણી પહેલાં રાજકારણમાં ગરમાવો એકનાથ શિંદે અચાનક દિલ્હી રવાના, કાનૂની વ્યૂહરચના પર નજર!
Exit mobile version