Site icon

હે રામ- બિહારમાં બે મૃતક આઇએએસ ઓફિસરના પ્રમોશન થયાં-જાણો આખો છબરડો

News Continuous Bureau | Mumbai

બિહારની(Bihar) નીતીશ સરકારે(Nitish govt)  અધિકારીઓ(Officers) માટે પ્રમોશનની યાદીમાં(Promotions list) મોટો છબરડો વાળ્યો છે 

Join Our WhatsApp Community

રાજ્ય સરકાર(State Govt) દ્વારા અધિકારીઓ માટે પ્રમોશનની યાદીમાં 25 IAS અધિકારીઓને(IAS Officers)  બઢતી આપવામાં આવી છે. 

જોકે આશ્ચર્યની વાત એ છે કે આ યાદીમાં એવા બે IASના નામ સામેલ છે જેઓ કોરોના કાળ(Corona Pandemic) દરમિયાન મૃત્યુ પામ્યા છે. 

આ ઉપરાંત 14 IAS અધિકારીઓને પણ પ્રમોશન(Promotion) આપવામાં આવ્યું છે જેઓ નિવૃત્ત થઈ ગયા છે. 

મૃત્યુ(Dead) અને નિવૃત્તિ બાદ અધિકારીઓને પ્રમોશન આપવામાં આવતા લોકોએ સરકારને ઘેરી છે. 

ઉલ્લેખનીય છે કે બિહારમાં IAS અધિકારીઓનું પ્રમોશન લાંબા સમયથી પેન્ડિંગ હતું.

આ સમાચાર પણ વાંચો : ગુજરાતમાં સર્વત્ર વરસાદને કારણે નર્મદા ડેમમાં નવા પાણીની મોટી આવક- જાણો ડેમના પાણી નું સ્તર

Maharashtra Weather Update: મુંબઈ-પુણે સહિત આખું મહારાષ્ટ્ર ઠુંઠવાશે! ઠંડીના જોર સાથે વાદળછાયું આકાશ, શું માવઠું પડશે? જાણો હવામાન વિભાગની લેટેસ્ટ ચેતવણી
BMC Mayor Election: મુંબઈના મેયરની ચાવી હવે અમિત શાહના હાથમાં? શિંદે જૂથના કોર્પોરેટરોની હોટલબંધી ખતમ, પણ મેયર પદનું સસ્પેન્સ દિલ્હી પહોંચ્યું
BMC Mayor Race: મુંબઈ મેયર પદ માટે ભાજપ અને ઉદ્ધવ જૂથ વચ્ચે ગુપ્ત મંત્રણાની ચર્ચા; બદલાતા રાજકીય સમીકરણો વચ્ચે કોણ મારશે બાજી?
Maharashtra Politics: એકનાથ શિંદેની મંત્રીઓ પર નારાજગી અને મુંબઈમાં શરૂ થયેલું ‘હોટલ પોલિટિક્સ’; જાણો કેમ લીવો પડ્યો આ નિર્ણય
Exit mobile version