News Continuous Bureau | Mumbai
ભૂતપૂર્વ કેન્દ્રીય નાણામંત્રી(Former Union Finance Minister) પી. ચિદમ્બરમના(P. Chidambaram) પુત્ર કોંગ્રેસના(Congress) સાંસદ કાર્તિ ચિદમ્બરમની(MP Karti Chidambaram) મુશ્કેલીઓ વધી રહી છે.
ચીની નાગરિકોના(Chinese citizens) ભારતીય વીઝા(Indian visa) ઈશ્યુ કરવાના મામલે CBI બાદ હવે EDએ મની લોન્ડરિંગનો(Money laundering) કેસ નોંધ્યો છે.
હવે કાર્તિ ચિદમ્બરમની 26મેના રોજ CBI પૂછપરછ કરી શકે છે.
આ પૂછપરછ દિલ્હીમાં(Delhi) કેન્દ્રીય તપાસ એજન્સી CBI હેડક્વાર્ટરમાં(CBI headquarters) કરવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે થોડા દિવસ અગાઉ ચીનના નાગરીકોને વિઝા અપાવવાના કેસમાં CBI કેટલા સ્થળોએ દરોડા પડ્યા હતા
આ સમાચાર પણ વાંચો: જ્ઞાનવાપી કેસ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં થયો ટ્રાન્સફર, નવી અરજી પર થયો મોટો નિર્ણય, હવે આ તારીખે થશે સુનાવણી…
