241
Join Our WhatsApp Community
ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો
મુંબઈ, ૧૭ એપ્રિલ 2021
શનિવાર
આપણા દેશના નેતાઓ અવાર-નવાર ભાષણ આપતા હોય છે કે સ્વદેશી અપનાવો અને સ્વદેશી નો વિકાસ કરો. ખાસ કરીને શિવસેના પાર્ટી સોશિયલ મીડિયાનો અને પશ્ચિમી દેશો દ્વારા વિકસિત કરવામાં આવેલી ટેકનોલોજી નો વિરોધ કરતી હોય છે. હવે ઉદ્ધવ ઠાકરે સરકારે પોતાની નીતિઓનું શીર્ષાસન કર્યું છે. વેલેન્ટાઈન ડે અને ટિક્ટોક નો વિરોધ કરનાર ઉદ્ધવ ઠાકરે હવે ફેસબુક ઉપર લાઈવ કરે છે. લોકડાઉન સંદર્ભેની પોતાની જાહેરાત તેમણે દૂરદર્શન પર નહીં પરંતુ ફેસબુક પર કરી. હવે આ સંદર્ભે વિરોધના સૂર રેલાઇ રહ્યા. જ્યારે મુખ્યમંત્રી કાર્યાલય તરફથી હજી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.
મહાનગરપાલિકા નું નવું પગલું : 35 હોસ્પિટલ એકાઉન્ટ પર નજર રાખવા ૭૦ ઓડિટર્સ કામ કરશે.
You Might Be Interested In
