Site icon News Continuous Bureau | Mumbai

ઓક્સિજનની ભારે અછત સર્જાતા સરકારે બહાર પાડ્યો નવો આદેશ…

ન્યુઝ કંટીન્યૂઝ બ્યુરો

મુંબઈ, 10 એપ્રિલ 2021

Join Our WhatsApp Channel

શનિવાર

મહારાષ્ટ્ર સરકારે શનિવારે એક નવો આદેશ બહાર પાડ્યો છે. આ નવા આદેશ મુજબ હવે મહારાષ્ટ્રમાં બનનાર ઓક્સિજન પૂર્ણ પણે મેડિકલ યુઝ માટે સરકારને આપવો પડશે. એટલે કે ૧૦૦ ટકા ઓક્સિજન સરકાર લઈ લેશે. આ સંદર્ભે અગાઉ સરકારે આદેશ બહાર પાડીને ૮૦ ટકા રાજ્ય સરકાર માટે જ્યારે કે 20% ઇન્ડસ્ટ્રી માટે રિઝર્વ હોવાની વાત કરી હતી. હવે સરકારે ફેરવી તોળ્યું છે. 

મહારાષ્ટ્રમાં કુલ ૩૧ કંપની ઓક્સિજનનું ઉત્પાદન કરે છે. જેમાંથી ૭ – ૮ કંપનીઓ મોટી માત્રામાં ઓક્સિજન બનાવે છે. બીજી તરફ માત્ર 71 એવી એજન્સી છે જે ઓક્સિજન રીફીલ કરી આપે છે. આ પરિસ્થિતિમાં મહારાષ્ટ્ર સરકારે ગુજરાત અને છતિસગઢ થી ઓક્સિજન આયાત કરવો પડે છે. આથી ઓક્સિજનના મામલે સ્વાવલંબી બનવા રાજ્ય સરકારે આ પગલું લીધું છે.

રેમડેસિવીર કંઇ અમારા ઘરે બને છે? ગુસ્સે થયેલા મહારાષ્ટ્રના પ્રધાને વિચિત્ર જવાબ આપ્યો….

Maharashtra NCP Power Struggle અજિત પવારના અવસાન બાદ રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષમાં વર્ચસ્વની લડાઈ પાર્થ પવાર અને પ્રફુલ પટેલ જૂથ આમનેસામને
Gokul Dairy Election Row In Maharashtra મહારાષ્ટ્રમાં ગોકુલ ડેરીની ચૂંટણી બાદ મોટો રાજકીય ભૂકંપ કોંગ્રેસ જીતતાં જ સરકારે નિયમો બદલ્યા, વિપક્ષનો ગંભીર આક્ષેપ
Uttarkashi Gangotri Highway Accident દર્શન કરવા નીકળેલા શ્રદ્ધાળુઓ કાળનો કોળિયો બન્યા! ધસમસતા પાણીના પ્રવાહમાં કાર તણાઈ; NDRFSDRF ના જવાનોએ શરૂ કર્યું મોટું સર્ચ ઓપરેશન
Mahayuti Political crisis મહાયુતિમાં ફરી તણાવ શિંદે જૂથની શિવસેનાના ૪ કોર્પોરેટરોને ગેરલાયક ઠેરવવાનો પ્રસ્તાવ મંજૂર, ગઠબંધનમાં આંતરિક ખેંચતાણ તેજ
Exit mobile version